lang en

National Symbols Of India - Ra
National Symbols Of India - Ra
Download APK
National Symbols Of India - Ra

National Symbols Of India - Ra

Developer: Vishal Vigyan
App Size: Varies With Device
Release Date: Sep 13, 2018
Price: Free
1
6 Ratings
Size:
Varies With Device
Download APK
Google Play
Screenshots for App
Mobile

About: National Symbols Of India - Ra

National Symbols Of India એ રાજપુર પ્રાથમિક શાળા, તા.જિ. પોરબંંદરના વિદ્યાર્થીઓ દ્વારા બનાવામાં આવેલ એપ છે. આ એપ બનાવવા MIT App Inventor નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ એપ બનાવવાના પ્રોજેક્ટ ને ગણિત વિજ્ઞાન અને પર્યાવણ પ્રદર્શન 2018 અંતર્ગત વિભાગ-5-A, પરિવહન અને પ્રત્યાયનમાં મુકવામાં આવેલ હતો.

આ એપ બનાવવા ના ઉદ્દેશ:


National Symbols Of India - Ra



-- શિક્ષણમાં ડીજીટલ સામગ્રી અને ટેક્નોલોજીના ઉપયોગ માટે પાઠ્યપુસ્તક, ચાર્ટ, ચિત્રો, કાવ્યો, સવાલ-જવાબ પરથી મોબાઇલ એપ બનાવવી.
-- શાળાના બાળકો, શિક્ષકો અને રોજગાર ઇચ્છતા સૌ મોબાઇલ એપ બનાવે.
-- ટેબ્લેટ કે મોબાઇલ દ્વારા શિક્ષણ માટે ગુજરાતી ભાષામાં ડીજીટલ સામગ્રી મળી રહે.
-- બાળકના મોબાઇલ કે ટેબ્લેટમાં ગેમ ને બદલે શૈક્ષણિક એપ્સ હોય.
Developer Apps:
Recent Releases

Reviews National Symbols Of India - Ra


User Ratings
Name
Message
Whatsapp
Vkontakte
Telegram
Reddit
Pinterest
Linkedin
Hide